રૂ. 12,800 પગાર : કામનો સમય સવારે 8:30થી 4 મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ફ્લિપકાર્ટ માટે 60 ડિલિવરી બોયની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રૂ. 12,800 પગાર આપવામાં આવશે. કામનો સમય સવારે 8:30થી 4 વાગ્યા સુધીનો જ રહેશે. આ માટે ઇન્ટરવ્યૂ આવતીકાલે તા.30ને મંગળવારના રોજ લેવામાં આવશે. નોકરી ઇચ્છુંકોએ આધારકાર્ડ, પાનકાર્ડ, બેન્ક ડિટેઇલ, પાસપોર્ટ ફોટો સાથે આવવાનું રહેશે. વધુમાં ઉમેદવાર પાસે ટુ વ્હીલર કે અન્ય કોઈ વાહન અને એન્ડ્રોઇડ મોબાઇલ હોવો જરૂરી છે. ઉપરાંત અંગ્રેજી નામ અને એડ્રેસ વાંચતા આવડવું જરૂરી છે. ઇન્ટવ્યુ સ્થળ આશાપુરા એસ્ટેટ શોપ નં.1,2 બાલાજી ઇલેક્ટ્રોનિકની બાજુમાં, કામધેનુ પાર્ટી પ્લોટ સામે, મોરબી સંપર્ક માટે 6353043958 7878898913 9673586844