રૂ.15,000 પગાર : કામનો સમય સવારે 8:30થી 4મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ફ્લિપકાર્ટ માટે 60 ડિલિવરી બોયની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રૂ. 15,000 પગાર આપવામાં આવશે. કામનો સમય સવારે 8:30થી 4 વાગ્યા સુધીનો જ રહેશે.નોકરી ઇચ્છુંકોએ આધારકાર્ડ, પાનકાર્ડ, બેન્ક ડિટેઇલ, પાસપોર્ટ ફોટો સાથે આવવાનું રહેશે. વધુમાં ઉમેદવાર પાસે ટુ વ્હીલર કે અન્ય કોઈ વાહન અને એન્ડ્રોઇડ મોબાઇલ હોવો જરૂરી છે. ઉપરાંત અંગ્રેજી નામ અને એડ્રેસ વાંચતા આવડવું જરૂરી છે.બ્રાન્ચ -1આશાપુરા એસ્ટેટ શોપ નં.1,2બાલાજી ઇલેક્ટ્રોનિકની બાજુમાં,કામધેનુ પાર્ટી પ્લોટ સામે,મોરબીસંપર્ક માટે63530439589673586844