માર્કેટિંગ ક્ષેત્રે આકર્ષક પગાર સાથે સિરામિક ની અગ્રણી કંપની માં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક. મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વાંકાનેરના રાતાવીરડા પાસે સરતાનપર રોડ ઉપર આવેલ જીવીટી/પિજીવીટી નું સૌથી મોટું પ્રોડક્શન ધરાવતી કંપની લેમઝોન ગ્રેનીટો માં માર્કેટિંગની 6 જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. નોકરી ઇચ્છુક અનુભવી ઉમેદવારોએ રિઝ્યુમ મેઈલ કરવાનું રહેશે. બાદમાં તેઓની પસંદગી કરીને તેઓને રૂબરૂ બોલાવવામાં આવશે. માર્કેટિંગ એક્ઝિક્યુટિવ-ડોમેસ્ટિક : 3 (મેલ) અનુભવ : 2 વર્ષ( સિરામિક માં) સ્કિલ : પાવર ફુલ કોમ્યુનિકેશન, ટ્રાવેલિંગ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ-એક્ષપોર્ટ : 3 (મેલ) અનુભવ : 2 વર્ષ( સિરામિક માં) સ્કિલ : પાવર ફુલ કોમ્યુનિકેશન ઇમેઇલ : info@lemzongranito.com