રૂ. 10 હજારથી લઈને 25 હજાર પગાર + પેટ્રોલ ખર્ચ + ઇનસેટીવ + મેડિકલ બેનિફિટ : પાર્સલ ઉપર કામ કરવા ઇચ્છુક પણ એપ્લાય કરી શકશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નોકરી ઇચ્છુક લોકો માટે મોટી ખુશખબર છે. જેમાં એક કંપનીને મોરબીમાં 50 જેટલા ડિલિવરીબોયની જરૂર હોય તેઓની ભરતી શરૂ કરવામાં આવી છે. આ ભરતી માટે નોકરી ઇચ્છુક ઉમેદવારોએ પ્રથમ ટેલિફોનિક સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ તેમનું ઈન્ટરવ્યુ લેવામાં આવશે. એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની શોપિંગ સાઇટના પાર્સલ ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરતી કંપનીને મોરબીમાં 50 જેટલા કર્મચારીઓની જરૂરિયાત છે. ડિલિવરી બોયને રૂ.10 હજારથી લઈને 25 હજાર જેટલા માસિક વેતન તેમજ દર અઠવાડિયે પેટ્રોલ ખર્ચ સાથે ઇનસેટીવ અને મેડિકલ બેનિફિટ આપવામાં આવશે. નોકરી ઇચ્છુક ઉમેદવાર પાસે ટુ વહીલર હોવું જરૂરી છે. નોકરીનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. આવી જ રીતે રાજકોટમાં પણ 20 ડિલિવરી બોયની જગ્યા ખાલી છે. આ જગ્યા ભરવા માટે પણ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા તદ્દન નિઃશુલ્ક છે. જેમાં ઉમેદવારે ક્યાંય પણ એક રૂપિયો ખર્ચવો પડશે નહિ. રસ ધરાવતા નોકરી ઇચ્છુક લોકોને ઝુબેરભાઈ મસ્કતીયા મો.નં. 9510780143, સાગરભાઈ મો.નં. 9081467357 તથા માધુરીબેન મો.નં. 7211101318 નો સંપર્ક કરવા વસંતભાઈ પાટીલની યાદીમાં જણાવાયું છે.