મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત PARLIN સિરામિકમાં માર્કેટિંગ માટે 4 બહેનોની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ સવારે 10 થી સાંજે 5 દરમિયાન વોટ્સએપ કરવા જણાવાયુ છે.● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -4 (F)અભ્યાસ : 12 પાસ/ ગ્રેજ્યુએટઅનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સસેલેરી : 15થી 30 હજારPARLIN સિરામિકબાલાજી કોર્પોરેટ ઓફિસ,ઈશાન સિરામિક ઝોન પાછળ,8-A નેશનલ હાઇવે, મોરબી-2પારસ બારેજિયામો.નં.90234 55795ઇમેઇલ : parlinceramic1012@gmail.com