મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ AVALTA GRANITO PVT. LTD.માં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● સેલ્સ એક્ઝિક્યુટિવ -4(M)અનુભવ : મિનિમમ 2 વર્ષ ( GVT/ ફૂલ બોડી સેલ્સ)AVALTA GRANITOસર્વે નં.159, સરતાનપર રોડ, રાતાવીરડા, મોરબીમો.6353955806