મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ સિરામિક એકમ QUALIS PORCELANOમાં એક્સપોર્ટ માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકીર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી સંપર્ક કરવા જણાવાયું છે. એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -4 (M) ક્વોલિફિકેશન : ગ્રેજ્યુએટ એક્સપિરિયન્સ : 1 વર્ષ સ્કિલ : અંગ્રેજીમાં સારી કોમ્યુનિકેશન સ્કિલ સેલેરી : અનુભવ મુજબ ઇમેઇલ :Export@qualisporcelanato.com સરનામું 304, એડન સિરામિક સિટી, લાલપર, મોરબી પાર્થ પટેલ મો.નં.9898921383