મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : Rollzet LLP ના નવા પ્લાન્ટ માટે 31 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ ઓફિસે તા. 20 થી 25 બપોરે 2 થી 6 વાગ્યા સુધીમાં રૂબરૂ આવવાનું રહેશે. ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ જરૂરી છે. ● બિલિંગ સ્ટાફ -6● લોડીંગ સ્ટાફ - 8● પ્લાન્ટ સુપરવાઇઝર - 15● એકાઉન્ટ સ્ટાફ - 2ઇન્ટરવ્યુ એડ્રેસ : રોલ્જા ગ્રેનાઇટોતળાવિયા - શનાળા રોડ, સેફ સિરામિકની બાજુમાં,ઊંચી માંડલ, મોરબીમો : 94290 30730મો : 90997 04597