મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત પટેલ એડવાઇઝરીમાં ટેલી કોલિંગ એક્ઝિક્યુટિવની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● ટેલી કોલિંગ એક્ઝિક્યુટિવ -3 (ફિમેલ)અભ્યાસ : 12 પાસ/ગ્રેજ્યુએટસેલેરી : રૂ.15,000થી 30,000ફ્રેશર્સ પણ આવકાર્યપટેલ એડવાઇઝરી303, પવનસુત પ્લાઝા-2,8એ નેશનલ હાઇવે, મોરબીમો.9510580938