સિરામિકની અગ્રણી કંપનીમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જયપુરના સાંગાનેર ખાતે કાર્યરત મહારાની ટાઇલ્સમાં 20 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. સિરામિકની અગ્રણી કંપનીમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની આ સુવર્ણ તક ચૂકવા જેવી નથી. નોકરી ઇચ્છુંકોએ પોતાના રિઝ્યુમ મેઈલ કરવાના રહેશે. લેબ ટેક્નિશિયન - 5 (મેલ/ફિમેલ) અનુભવ : 7 વર્ષ ગ્લેઝ ટેક્નિશિયન - 5 ( મેલ/ફિમેલ) અનુભવ : 7 વર્ષ પરચેઝ મેનેજર - 5 ( મેલ/ફિમેલ) અનુભવ : 7 વર્ષ પ્રોડક્શન મેનેજર - 5 (મેલ/ ફિમેલ) અનુભવ : 7 વર્ષ ઇમેઇલ : maharani.tiles@hotmail.com મો.નં.78618 82505