મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શેરબજારના કોચિંગ કલાસ ચલાવતી એકેડમી વોલ સ્ટ્રીટ પાઠશાલામાં 2 લેડીઝ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં આકર્ષક પગાર સાથે ઇન્સેટિવ આપવામાં આવશે. અનુભવીને પ્રાથમિકતા અપાશે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.રૂટીન વર્ક સ્ટાફ - 2 (M)અભ્યાસ : 12 પાસ સ્કિલ : કોમ્પ્યુટર, ઈન્ટરનેટ અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સસરનામું : શનાળા રોડ,સરદાર બાગ સામે, મોરબીમો.નં.7600747477https://wa.me/message/QME3MUFLRFHZE1