મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં SME CARGO PVT. LTD.માં પાર્સલના કામ માટે 2 હેલ્પરની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયુ છે. ● હેલ્પર - 2પાર્સલ, ટ્રાન્સપોર્ટ અને કાર્ગોનું કામ ઉંમર : 25+પગાર : પહેલા 2 મહિના રૂ.13 હજાર, ત્યારબાદ રૂ.16 હજાર (આંતરિક PF, ESIC અને PF કપાત સાથે)જોબ ટાઈમ : સવાર 9થી રાતના 9SME CARGO PVT. LTD.આશર કોમ્પ્લેક્ષ, લાતી પ્લોટ મેઈન રોડ, મોરબીમો.7041051803મો.8980021206(ફોન કરવાનો તથા રૂબરૂ મળવાનો સમય : સાંજે 5થી 6)