મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : SPECTRUM LAB TECHમાં 2 સિવિલ એન્જીનીયરની ભરતી જાહેર કરવામાં આવી છે. શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુંક અનુભવી તથા બિનઅનુભવી ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● સિવિલ એન્જીનીયર-2 (M)ક્વોલિફિકેશન : ઓફિસ મેનેજમેન્ટ, BE સિવિલ/ ડિપ્લોમા સિવિલ, ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સ્કીલ : માઈક્રોસોફ્ટ ઓફિસ, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, બેઝિક નોલેજ ઓફ કન્સ્ટ્રકશન મટિરિયલ્સ ટેસ્ટિંગ સેલેરી : અનુભવ મુજબ ____________________________________________SPECTRUM LAB TECHહેમરતન ચેમ્બર, ત્રાજપર ચાર રસ્તા 8એ નેશનલ હાઇવે, મોરબીપાર્થ પટેલમો.નં.88493 85770____________________________________________