આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની તક મોરબી : મોરબીના કેરાળા નજીક ખોખરા હનુમાન સામે સર્વે નં.186 પૈકી 1માં વેલઝોન ગ્રેનીટો LLP કાર્યરત છે. અહીં 15 જેટલી વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝયુમ મેઈલ કરવાનું રહેશે. એક્સપોર્ટ માર્કેટિંગ (મેલ/ફિમેલ) અનુભવ : ફ્રેશર્સ / 1 વર્ષ એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન (મેલ/ફિમેલ) અનુભવ : ફ્રેશર્સ/ 1 વર્ષ ડિસ્પેચ એન્ડ પ્રોડક્શન પ્લાનિંગ (મેલ) અનુભવ : ફ્રેશર્સ / 1 વર્ષ ડોમેસ્ટિક માર્કેટિંગ (મેલ) અનુભવ : ફ્રેશર્સ/ 1 વર્ષ ઇમેઇલ : info@velzonegranito.com મો.નં. :90813 24100