મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : તિરૂપતિ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ( મારૂતિ ટ્રેઇલર)માં વેલ્ડરની 11 જગ્યા અને હેલ્પરની 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક લોકોને સંપર્ક કરવા જણાવાયુ છે. ------------------------------● વેલ્ડર -11 ● હેલ્પર - 5------------------------------અનુભવીને પ્રાથમિકતા આકર્ષક પગાર ------------------------------મારૂતિ ટ્રેઇલરરેવા પાર્કની બાજુમાં, મોરબી- રાજકોટ હાઇવે, વિરપર, મોરબીમો.નં.80500 56009