ઇન્ટરવ્યૂ સમય : બપોરે 4 થી 6મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્રના નામાંકિત અને અગ્રણી જવેલરી શો-રૂમ એવા મોરબીના J.P. જવેલર્સમાં જોડાવવાની સુવર્ણ તક આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. અનુભવીને પ્રાથમિકતા અપાશે. ● કેશિયર - (M/F)● સેલ્સ એક્ઝિક્યુટિવ - (M/F)● HR - (M/F)● હાઉસ કિપિંગ - (M/F)● સ્ટોર મેનેજર - (M/F)J.P. જવેલર્સગ્રાઉન્ડ ફ્લોર,કેપિટલ માર્કેટ,રવાપર રોડ, મોરબીમો.9898033685