મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : લજાઈ નજીક મોબાઈલ કવર બનાવતી કંપનીમાં ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા તથા સંપર્ક કરવા જણાવાયુ છે. ● HR MANAGERઅનુભવ:- 4+ વર્ષ (મેન્યુફેક્ચરિંગ કારખાનાનો)ટાઈમ:- 8am થી 8pmપગાર:- 25000 થી 45000(માણસોનું હાયરિંગ,પર્ફોમન્સ રિપોર્ટ બનાવા, KRI/KPI સેટ કરી શકે તેવા અનુભવી ઉમેદવાર) ● લેડીઝ વર્કર(પેકિંગ કામ માટે)પગાર:- 325થી 350/પ્રતિ દિવસ (ભાડું અલગથી)TOOTOS COVER લજાઈ, તા.મોરબીમો.9142146000મો.8072491339