ટાઇલ્સનું એક્સપોર્ટ કરતી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ MAZZINI TILES LLP દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં વિવિધ જગ્યાઓ માટે પુરુષ ઉમેદવારો પાસે રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે. તો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની આ સુવર્ણ તકને ચૂકવા જેવી નથી. મોરબીના લાલપર પાસે કેનાલ રોડ ઉપર રેઇન્બો લેમીનેટની બાજુમાં MAZZINI TILES LLP કાર્યરત છે. જે 600×1200 અને 800 ×1600 સાઈઝની જીવીટી અને પીજીવિટી ટાઇલ્સ બનાવે છે. કંપની દ્રારા ટાઇલ્સ એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. આ કંપની દ્વારા યુવાનો માટે ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આ ફિલ્ડમાં રસ ધરાવતા પુરુષ ઉમેદવારોએ મો.નં. 9909734562 અથવા 9909734563 ઉપર રિઝ્યુમ મોકલી દેવા જણાવાયું છે. પરચેઝ ડિપાર્ટમેન્ટ - 3 જગ્યા બીલિંગ વિભાગ - 3 જગ્યા લોડિંગ માસ્તર - 3 જગ્યા ડોમેસ્ટિક સેલ્સ કો-ઓર્ડીનેટર - 5 જગ્યા એક્સપોર્ટ બીલિંગ - 2 જગ્યા એક્સપોર્ટ સેલ્સ -2 જગ્યા ડોક્યુમેન્ટ, બેન્ક, જનરલ વર્ક - 3 જગ્યા ડિસ્પ્લે ઇન્ચાર્જ - 3 જગ્યા