મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં રૂદ્ર આયુર્વેદિક & કાસ્ય થેરાપી સેન્ટરમાં બે બહેનોની ભરતી જાહેર કરવામાં આવી છે. સુરક્ષિત વાતાવરણમાં આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક બહેનોને તા.11 સુધીમાં સંપર્ક કરવા જણાવાયુ છે. લેડીઝ સ્ટાફ - 2 (ફિમેલ)અનુભવ : ફ્રેશર્સ/ 1 વર્ષઆયુર્વેદિક અથવા સેલ્સ ક્ષેત્રે અનુભવીને પ્રાથમિકતા, ફ્રેશર્સ પણ એપ્લાય કરી શકે છે__________________________રૂદ્ર આયુર્વેદિક & કાસ્ય થેરાપીરવાપર ચોકડી, મોરબીમો.નં.93281 00573મો.નં.98257 85069__________________________