મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આર્યાવર્તા ઇન્ટરનેશનલમાં એક્સપોર્ટ અને ડોમેસ્ટિક માર્કેટિંગ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપમાં મોકલવા જણાવાયુ છે.એક્સપોર્ટ & ડોમેસ્ટિક માર્કેટિંગ સેલ્સ પર્સન -(M)અંગ્રેજી આવડવું જરૂરીઉંમર : 20 થી 30 વર્ષઈન્ટરનેટના જાણકારઆર્યાવર્તા ઇન્ટરનેશનલ F-86, 87, કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.નં.99795 34415મો.નં.94095 27151