મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના રવાપર મેઈન રોડ પર આવેલી લિટલ મિલેનિયમ પ્રી-સ્કૂલ (Little Millennium Preschool) દ્વારા શૈક્ષણિક સ્ટાફ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થા દ્વારા માત્ર મહિલા ઉમેદવારો માટે જ પ્રિન્સિપાલ અને શિક્ષકોની જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઈચ્છુક ઉત્સાહી મહિલા ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે.● પ્રિન્સિપાલ (Principal): 1(F)આ પોસ્ટ માટે 2 થી 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઉમેદવારમાં લીડરશીપ, ટીમ મેનેજમેન્ટ, વાલીઓ સાથે યોગ્ય કોમ્યુનિકેશન તેમજ અભ્યાસક્રમ (Curriculum Oversight) સંભાળવાની કુશળતા હોવી જોઈએ.● શિક્ષકો (Teachers): 3 (F)શિક્ષકોની પોસ્ટ માટે ફ્રેશરથી લઈને 2 વર્ષ સુધીનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારમાં સારું કોમ્યુનિકેશન, ક્લાસ અને બાળકોને સાચવવાની આવડત તેમજ ક્રિએટિવ ટીચિંગ સ્કીલ હોવી આવશ્યક છે.રસ ધરાવતા લાયક ઉમેદવારોએ નીચે મુજબની વિગતો પર સંપર્ક કરી પોતાની અરજી કરવાની રહેશે:📍 'બીજય' (Bijay), 7 શક્તિ પ્લોટ, નાગરિક બેંકની સામે, રવાપર મેઈન રોડ, મોરબીમો.9328265197ઈમેલ: littlemillenniummorbi@gmail.com