મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ધ લંચ બોક્સ પાર્સલ પોઇન્ટમાં સ્ટાફની 9 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ભાઈઓ અને બહેનોને સંપર્ક કરવા જણાવાયુ છે. ● કાઠીયાવાડી કારીગર - 1(શુદ્ધ દેશી સ્વાદ અને રસોઈના અનુભવી)● હેલ્પર - 1(કિચન અને સર્વિસના કામ માટે)● રોટલી બનાવવા માટે બહેનો -4 (બહેનોની જ ભરતી કરાશે)● ફૂડ ડિલિવરી બોય -3 (લાયસન્સ અને પોતાનું બાઇક હોવું જોઈએ)ધ લંચ બોક્સ પાર્સલ પોઇન્ટશક્તિ ચેમ્બર પાછળ,ગુજરાત ગેસ ઓફિસ પાસે,8એ નેશનલ હાઇવે,મોરબીમો.9340689484