મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ટંકારા નજીક આવેલ ફૂટવેર મેન્યુફેક્ચરિંગ કરતી લિંકીંગ ફૂટવેર LLPમાં 9 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને મો.નં. 9898826491 ઉપર પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા ફેક્ટરીએ બપોરે 2થી 4 દરમિયાન રૂબરૂ મળવા જણાવાયું છે. ● સેલ્સ કો-ઓર્ડિનેટર - 4 (F) અભ્યાસ : ગ્રેજ્યુએશન અનુભવ : 1 વર્ષ / ફ્રેશર્સ સ્કિલ : કોમ્યુનિકેશન, બેઝિક કોમ્યપ્યુટર ● રિટેઇલ આઉટલેટ સેલ્સમેન - 4 (M/F) રિટેઇલ સેલ્સનો અનુભવ ફૂટવેર લાઈનનો અભ્યાસ : 12 પાસ અનુભવ : 1 વર્ષ સ્કિલ : કોમ્યુનિકેશન ● ઓફિસ પીયૂન - 1(M/F) અભ્યાસ : 10 પાસ અનુભવ : ફ્રેશર્સ લિંકીંગ ફૂટવેર LLP સર્વે નં.64/1પૈકી 5, જબલપુર આઈટીઆઈ ટંકારા સામે, મોરબી-રાજકોટ રોડ, ટંકારા-363650