મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલ ખ્યાતનામ Arttile LLPમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા તથા પુરુષ ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા યાદીમાં જણાવાયુ છે.● એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 2● એક્સપોર્ટ માર્કેટિંગ કો-ઓર્ડિનેટર -2● એક્સપોર્ટ ટેલિકોલર- 1● ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -2● ડોમેસ્ટિક માર્કેટિંગ કો-ઓર્ડિનેટર -2Arttile LLPમોરબી- જેતપર રોડ,પ્લેટિનમ સિરામિક પ્રા.લિ.નર્મદા કેનાલ પાસે, શાપરજીત ભાટિયામો.નં.7623923258