મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત YOUR IMAGINATIONમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● સિનિયર ગ્રાફીક ડિઝાઈનર- 2 અનુભવ : 3થી 4 વર્ષસ્કીલ : કોરલ ડ્રો, એડોબ ફોટોશોપ● જુનિયર ગ્રાફીક ડિઝાઈનર- 4અનુભવ : ફ્રેશર્સ● વિડીયો એડિટર -2 અનુભવ : 3થી 4 વર્ષસ્કીલ : એડોબ આફ્ટર ઇફેક્ટ, પ્રીમિયર પ્રો, બ્લેન્ડરHR & મેનેજમેન્ટ - 1અનુભવ : 1થી 2 વર્ષYOUR IMAGINATION225-26, દરિયાલાલ સ્કવેર,શનાળા બાયપાસ, મોરબી-1મો.9510510070