મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિયારામ ગ્રેનાઈટો પ્રા.લિ.માં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક લોકોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા મેઈલ કરવા તથા કંપની ખાતે રૂબરૂ આવવા જણાવાયુ છે. એક્સપોર્ટ ડોક્યુમેન્ટ -2(M)અનુભવ : 2 વર્ષડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -5(M)અનુભવ : 2 વર્ષસ્ટોર કીપર -1(M)અનુભવ : 2 વર્ષસિયારામ ગ્રેનાઈટો પ્રા.લિ.જેતપર રોડ, રંગપર ગામ પાસે, જીવાપર, મોરબીમો.નં.95375 11444ઇમેઇલ : siyaramgranito@gmail.com