મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલ ખ્યાતનામ POLLENS GRANITO LLPમાં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ ઇમેઇલ કરવાનું રહેશે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે 10:30 થી 6 દરમિયાન આવવાનું રહેશે.● ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ- 3 મો.નં.9909355551 ઇમેઇલ : info@pollensgranito.com● એક્સપોર્ટ માર્કેટીંગ એક્ઝિક્યુટિવ-5મો.નં.9909355552 ઇમેઇલ : export@pollensgranito.com POLLENS GRANITO LLPસર્વે નં.587P, વિરાટનગર સામે, જેતપર રોડ, શાપર, મોરબી