મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ફોનિક કલરમાં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ મળવા યાદીમાં જણાવાયું છે.● રીસેપ્શન - 2 (લેડીઝ)● એકાઉન્ટ - 2 (લેડીઝ)● ઓફિસ વર્ક - 2 ( લેડીઝ)● સિક્યુરિટી - 2 ( જેન્ટ્સ)ફોનિક કલર8એ નેશનલ હાઇવે,લક્ષ્મીનગર ગામ પાછળ,નાના સાદુળકામો.નં.9712431300મો.નં.9510023986