મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : માળિયાના ખાખરેચી નજીક આવેલ 2×2ની પોર્સેલિન ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ કરતા GAPS સિરામિકમાં 8 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને સાંજે 4થી 6 દરમિયાન જ સંપર્ક કરવા જણાવાયું છે. ● એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ-3 (M/F) ● એક્સપોર્ટ ડોક્યુમેન્ટ -2 (M/F) ● ડોમેસ્ટિક માર્કેટિંગ -3 ( M/F) GAPS સિરામિક હળવદ હાઇવે, વાઈટ ટોન માઇક્રોન સામે, ખાખરેચી, તા.માળિયા મેઇલ : mbceramicllp@gmail.com વેબસાઈટ : www.gapsceramic.com મો.નં.9512712766 મો.નં.9512712773