સેલ્સ એન્ડ સર્વિસ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવાની શ્રેષ્ઠ તકમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હ્યુન્ડાઈ કારની ડિલરશીપ કંપની ઇકવિટી હ્યુન્ડાઈ દ્વારા તેમના શનાળા, જાંબુડિયા અને હળવદ ખાતેના શો રૂમ અને વર્કશોપ ડિપાર્ટમેન્ટ માટે કુલ 76 જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે___________________________શો રૂમ સ્ટાફ● ટીમ લીડર - 4 (M/F)અનુભવ : 2થી 3 વર્ષ● સેલ્સ કન્સલ્ટન્ટ - 12 (M/F)અનુભવ : 1 વર્ષ / ફ્રેશર● ટેલિકોલર - 5 (F)અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર● ઇન્સ્યુરન્સ એક્ઝિક્યુટિવ - 2 (M/F)અનુભવ : 2 વર્ષ● એકાઉન્ટ એક્ઝીક્યુટીવ - 3 (M/F)અનુભવ: 1થી 2 વર્ષ● યુઝડ કાર વેલ્યુએટર - 4 (M)અનુભવ: 1થી 2 વર્ષ● એકસેસરીઝ મેનેજર-1 (M/F)અનુભવ : 2થી 3 વર્ષ● એકસેસરીઝ ટેક્નિશિયન -1 (M)અનુભવ: 1થી 2 વર્ષ● EDP ટેક્નિશિયન -1(M)કોમ્યુટર રીપેરીંગ અને નેટવર્કિંગ નો 2 થી 3 વર્ષનો અનુભવ___________________________સર્વિસ સ્ટાફ● સર્વિસ મેનેજર - 2 (M)અનુભવ: 1થી 3 વર્ષ● સર્વિસ એડવાઇઝર - 4 (M)અનુભવ :1થી 3 વર્ષ● ટેક્નિકલ એડવાઇઝર-2 (M)અનુભવ : 1થી 3 વર્ષ● ટેક્નિશિયન -12 (M)અનુભવ: 1થી 5 વર્ષ● ઈલેક્ટ્રિશિયન - 2 (M)અનુભવ : 1થી 5 વર્ષ● બોડીશોપ એડવાઇઝર- 5 (M) અનુભવ : 1થી 5 વર્ષ● બોડીશોપ સુપરવાઈઝર - 1 (M)અનુભવ : 1થી 5 વર્ષ● બોડીશોપ ટેક્નિશિયન - 2 (M)અનુભવ : 1થી 5 વર્ષ● વોશિંગ સુપરવાઈઝર -1 (M)અનુભવ : 1થી 3 વર્ષ● વોશિંગ બોય -8 (M)અનુભવ : 6 મહિના● સ્ટોર આસિસ્ટન્ટ -2 (M)___________________________યોગ્ય ઉમેદવારને તેમની યોગ્યતા મુજબ પગાર આપવામાં આવશે. આ માટે રસ ધરાવનાર ઉમેદવારોએ બાયોડેટા/રિઝ્યુમ સાથે નીચેની કોન્ટેક્ટ ડીટઇલ પર સંપર્ક કરવો.___________________________સરનામું : ઇક્વિટી હ્યુન્ડાઈ, શકત શનાળા, સીએનજી પેટ્રોલ પંપની સામે, રાજકોટ-મોરબી હાઇવે, મોરબી___________________________શો રૂમ કોન્ટેક્ટમો.નં.-9904331888,ઇમેઇલ- hrm.morbi@equityhyundai.com___________________________વર્કશોપ કોન્ટેક્ટ મો.નં.-7211188868,ઇમેઇલ- hrm.service@equityhyundai.com___________________________