સેલ્સ એન્ડ સર્વિસ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવાની શ્રેષ્ઠ તકમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હ્યુન્ડાઈ કારની ડિલરશીપ કંપની ઇકવિટી હ્યુન્ડાઈ દ્વારા તેમના શનાળા, જાંબુડિયા અને હળવદ ખાતેના શો રૂમ અને વર્કશોપ ડિપાર્ટમેન્ટ માટે કુલ 72 જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છેશો રૂમ સ્ટાફ● ટીમ લીડર - 4 (M/F)અનુભવ : 2થી 3 વર્ષ● સેલ્સ કન્સલ્ટન્ટ - 12 (M/F)અનુભવ : 1 વર્ષ / ફ્રેશર● ટેલિકોલર - 5 (F)અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર● એકાઉન્ટ એક્ઝીક્યુટીવ - 3 (M/F)અનુભવ: 1થી 2 વર્ષ● યુઝડ કાર વેલ્યુએટર - 2 (M)અનુભવ: 1થી 2 વર્ષ● એકસેસરીઝ મેનેજર-1 (M/F)અનુભવ : 2થી 3 વર્ષ● EDP ટેક્નિશિયન -2(M)કોમ્યુટર રીપેરીંગ અને નેટવર્કિંગનો 2 થી 3 વર્ષનો અનુભવસર્વિસ સ્ટાફ● સર્વિસ એડવાઇઝર - 4 (M)અનુભવ :1થી 3 વર્ષ● ટેક્નિકલ એડવાઇઝર-2 (M)અનુભવ : 1થી 3 વર્ષ● ટેક્નિશિયન -12 (M)અનુભવ: 1થી 5 વર્ષ● ઈલેક્ટ્રિશિયન - 2 (M)અનુભવ : 1થી 5 વર્ષ● બોડીશોપ એડવાઇઝર- 5 (M) અનુભવ : 1થી 5 વર્ષ● બોડીશોપ સુપરવાઈઝર - 2 (M)અનુભવ : 1થી 5 વર્ષ● બોડીશોપ ટેક્નિશિયન - 2 (M)અનુભવ : 1થી 5 વર્ષ● વોશિંગ સુપરવાઈઝર -1 (M)અનુભવ : 1થી 3 વર્ષ● વોશિંગ બોય -8 (M)અનુભવ : 6 મહિના● સ્ટોર આસિસ્ટન્ટ -5 (M)યોગ્ય ઉમેદવારને તેમની યોગ્યતા મુજબ પગાર આપવામાં આવશે. આ માટે રસ ધરાવનાર ઉમેદવારોએ બાયોડેટા/રિઝ્યુમ સાથે નીચેની કોન્ટેક્ટ ડીટઇલ પર સંપર્ક કરવો.સરનામું : ઇક્વિટી હ્યુન્ડાઈ, શકત શનાળા, સીએનજી પેટ્રોલ પંપની સામે, રાજકોટ-મોરબી હાઇવે, મોરબીશો રૂમ કોન્ટેક્ટમો.નં.7046111156ઇમેઇલ- hrm.morbi@equityhyundai.comવર્કશોપ કોન્ટેક્ટ મો.નં.9924031888ઇમેઇલ- hrm.service@equityhyundai.com