મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક સોલાર પેનલનું મેન્યુફેક્ચરિંગ કરતા સાસા એનર્જી એલએલપીમાં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.●ITI /ડિપ્લોમાં ઇલેક્ટ્રિક એન્જીનીયર (M)●B.E. ઈલેક્ટ્રોનિક એન્જીનીયર (M)●B.E. મિકેનિકલ એન્જીનીયર (M)●ટેલિકોલર (M/F)●રિસેપ્શનિસ્ટ (M/F)●સ્ટોર સુપરવાઈઝર (M)●કોમ્પ્યુટર ઓપરેટર (M)સાસા એનર્જી LLP મોરબી- હળવદ હાઇવે,નીચી માંડલ, મોરબીમો.નં.09099207722