ઇન્ટરવ્યૂ તા. 7 અને 8 એપ્રિલ, સમય : 10 થી 6 મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) – હ્યુન્ડાઈ કારની ડિલરશીપ કંપની ઇકવિટી હ્યુન્ડાઈ દ્વારા તેમના શનાળા, જાંબુડિયા અને હળવદ ખાતેના શો રૂમ અને વર્કશોપ ડિપાર્ટમેન્ટ માટે કુલ 69 જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. શો રૂમ સ્ટાફ ◆ ટીમ લીડર – 4 (M/F) અનુભવ : 2થી 3 વર્ષ ◆સેલ્સ કન્સલ્ટન્ટ -8 (M/F) અનુભવ : 1 વર્ષ / ફ્રેશર ◆ટેલિકોલર – 4 (F) અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર ◆યુઝડ કાર એવેલ્યુટર – 4 (M) અનુભવ: 1થી 2 વર્ષ ◆કોમ્પ્યુટર ઓપરેટર – 3 (M) ◆રિસેપ્શ– 3 (M) સર્વિસ સ્ટાફ ◆કસ્ટમર કેર મેનેજર – 2 (M/F) અનુભવ: 1થી 3 વર્ષ ◆કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ – 6 (F) અનુભવ: 1થી 3 વર્ષ ◆ટેલીકોલર -5(F) અનુભવ ને પ્રથમ પસંદગી ◆સર્વિસ એડવાઈઝર-4 (M) અનુભવ 1થી 3 વર્ષ ◆ટેક્નિકલ એડવાઇઝર -2 (M) અનુભવ : અનુભવી/ફ્રેશર ◆ટેક્નિશિયન -06(M) અનુભવ: 1થી 5 વર્ષ ◆બોડીશોપ એડવાઇઝર- 2 (M) અનુભવ 1વર્ષ (આઈ.ટી.આઈ અથવા ગ્રેજ્યુએશન) ◆બોડીશોપ સુપરવાઈઝર – 1 (M) અનુભવ : 1થી 5 વર્ષ (આઈ.ટી.આઈ અથવા ગ્રેજ્યુએશન) ◆બોડીશોપ ટેક્નિશિયન – 2 (M) અનુભવ : 1થી 5 વર્ષ ◆ફાઇનલ ઇન્સ્પેક્શન -02(M) ઓટોમોબાઇલ ક્ષેત્રના અનુભવી ◆વોશિંગ સુપરવાઈઝર – 1 (M) ◆વોશિંગ બોય – 8 (M) ◆ડ્રાઇવર-02 (M) યોગ્ય ઉમેદવારને તેમની યોગ્યતા મુજબ પગાર આપવામાં આવશે.આ માટે રસ ધરાવનાર ઉમેદવારોએ બાયોડેટા/રિઝ્યુમ સાથે નીચેના સરનામે તા. 7 અને 8 એપ્રિલ, સમય : 10થી 6 દરમિયાન હાજર રહેવું. સરનામું : ઇક્વિટી હ્યુન્ડાઈ, શકત શનાળા, સીએનજી પેટ્રોલ પંપની સામે, રાજકોટ-મોરબી હાઇવે, મોરબી શો રૂમ કોન્ટેક્ટ મો – 7046111156 ઈમેઈલ – hrm.morbi@equityhyundai.com વર્કશોપ કોન્ટેક્ટ મો – 7046111014 ઈમેઈલ – hrm.service@equityhyundai.com