સેલ્સ એન્ડ સર્વિસ ક્ષેત્રે ઉજ્જવળ સુરકિર્દી ઘડવાની શ્રેષ્ઠ તક મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) - હ્યુન્ડાઈ કારની ડિલરશીપ કંપની ઇકવિટી હ્યુન્ડાઈ દ્વારા તેમના શનાળા, જાંબુડિયા અને હળવદ ખાતેના શો રૂમ અને વર્કશોપ ડિપાર્ટમેન્ટ માટે કુલ 68 જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે શો રૂમ સ્ટાફ સેલ્સ મેનેજર - 2 (M/F) અનુભવ : 4થી 5 વર્ષ ટીમ લીડર - 4 (M/F) અનુભવ : 2થી 3 વર્ષ સેલ્સ કન્સલ્ટન્ટ -8 (M/F) અનુભવ : 1 વર્ષ / ફ્રેશર ટેલિકોલર - 4 (F) અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર યુઝડ કાર મેનેજર -1 (M) અનુભવ : 2થી 3 વર્ષ યુઝડ કાર એવેલ્યુટર - 4 (M) અનુભવ: 1થી 2 વર્ષ HR મેનેજર - 2 (M/F) અનુભવ : 2થી 3 વર્ષ એકસેસરીઝ મેનેજર -1 (M/F) અનુભવ : 2થી 3 વર્ષ એકસેસરીઝ ટેક્નિશિયન - 1 (M) અનુભવ: 1થી 2 વર્ષ કોમ્પ્યુટર ઓપરેટર - 2 (M) સર્વિસ સ્ટાફ સર્વિસ મેનેજર - 2 (M) અનુભવ: 1થી 3 વર્ષ સર્વિસ એડવાઇઝર -4 (M) અનુભવ 1થી 3 વર્ષ ટેક્નિકલ એડવાઇઝર -2 (M) અનુભવ : 1થી 3 વર્ષ ટેક્નિશિયન -12 (M) અનુભવ: 1થી 5 વર્ષ ઇલેક્ટ્રિશિયન – 2 (M) અનુભવ : 1થી 5 વર્ષ બોડીશોપ એડવાઇઝર- 5 (M) અનુભવ 1થી 5 વર્ષ બોડીશોપ સુપરવાઈઝર - 1 (M) અનુભવ : 1થી 5 વર્ષ બોડીશોપ ટેક્નિશિયન – 2 (M) અનુભવ : 1થી 5 વર્ષ વોશિંગ સુપરવાઈઝર - 1 (M) અનુભવ : 1થી 3 વર્ષ વોશિંગ બોય – 5 (M) અનુભવ : 6 મહિના કોમ્પ્યુટર ઓપરેટર - 2 (M) સ્ટોર આસિસ્ટન્ટ - 1 (M) યોગ્ય ઉમેદવાર ને તેમની યોગ્યતા મુજબ પગાર આપવામાં આવશે.આ માટે રસ ધરાવનાર ઉમેદવારોએ બાયોડેટા/રિઝ્યુમ સાથે નીચે ની કોન્ટેક્ટ ડીટેઇલ પર સંપર્ક કરવો. સરનામું : ઇક્વિટી હ્યુન્ડાઈ, શકત શનાળા, સીએનજી પેટ્રોલ પંપની સામે, રાજકોટ-મોરબી હાઇવે, મોરબી શો રૂમ કોન્ટેક્ટ મો - 70461 11156, ઈમેઈલ - hrm.equity@equityhyundai.com વર્કશોપ કોન્ટેક્ટ મો - 72658 99991, ઈમેઈલ - morbigmservice@equityhyundai.com