મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વઘાસિયા ટોલનાકા પાસે ટેરાકોટા જારીનું મેન્યુફેક્ચરિંગ કરતા મિટ્ટીડેકોરમાં માર્કેટીંગ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● માર્કેટિંગ સ્ટાફ - 6અનુભવ : 2 વર્ષ( કોલ તથા મળવાનો સમય બપોરે 3થી 5)મિટ્ટીડેકોર8એ નેશનલ હાઇવે,ટોલ પ્લાઝા પાસે,વઘાસિયા, તા.વાંકાનેરમો.નં.9737103333