મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નેક્સેરા બ્રાન્ડ ધરાવતા ઓમેન વિટ્રીફાઇડ પ્રા.લી.માં 6 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા ઇમેઇલ કરવા જણાવાયું છે.● ડોમેસ્ટિક માર્કેટિંગ - 4 અનુભવ : 1 વર્ષ● એક્સપોર્ટ માર્કેટિંગ - 2 અનુભવ : 2 વર્ષઇમેઇલ :nexcera.omen@gmail.comઓમેન વિટ્રીફાઇડ પ્રા.લી.નર્મદા કેનાલ પાસે,લખધીરપુર રોડ, 8 એ નેશનલ હાઇવે, મો.નં. 9825914268