મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પીપળી રોડ ઉપર કાર્યરત Koyo Granito LLPમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. ◆ ડોમેસ્ટિક સેલ્સ કો-ઓર્ડિનેટર -2 અનુભવ : 1/2 વર્ષ ◆ એક્સપોર્ટ સેલ્સ એક્ઝિક્યુટિવ-2 અનુભવ :1/2 વર્ષ ◆ ડિસ્પેચ એન્ડ બીલિંગ -2 અનુભવ : 1/2 વર્ષ Koyo Granito LLP જેતપર પીપળી રોડ, રંગપર મો.નં.9825412111 મો.નં. 9978632008