મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં રવાપર રોડ ખાતે કાન્હા દાબેલી પાસે લવકુશ કોમ્પ્લેક્ષમાં એરટેલ સ્ટોર કાર્યરત છે. જ્યાં Airtel Xstream Fiber Broadband સર્વિસના ફિલ્ડ વર્ક માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોએ મો.નં. 9974779050 ઉપર પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવાનું રહેશે અથવા સ્ટોરની રૂબરૂ મુલાકાત લેવાની રહેશે. બ્રોડબેન્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ - 6 ક્વોલિફિકેશન : 12 પાસ અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર સ્કિલ : માર્કેટિંગ/કોમ્યુનિકેશન લોકેશન : મોરબી