મોરબી : વાકાનેર ખાતે આવેલી ગુજરાતની પ્રખ્યાત આધુનિક એડિબલ ઓઇલ રિફાઇનરી એબલ ઓઇલ્સ એન્ડ એગ્રો પ્રા.લિ.માં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. તમામ પોસ્ટ ઉપર આકર્ષક પગાર આપવામાં આવશે. સ્થાનિક વ્યક્તિને પ્રથમ પસંદગી અપાશે. રસ ધરાવતા ઉમેદવારોને તા.15 માર્ચ સુધીમાં પોતાનું રિઝ્યુમ અથવા તો વિગત લખીને વોટ્સએપ તથા ઇમેઇલ કરવા જણાવાયુ છે.● લેબોરેટરી કેમિસ્ટ - 2 (M)અભ્યાસ : B.Sc. ( Chemistry) અનુભવ : 1થી 2 વર્ષનો અનુભવ જરૂરી, એડિબલ ઓઇલ રિફઇનરીને લગતા અનુભવીની પ્રથમ પસંદગી● સેલ્સ એક્સકયુટીવ - 2 (M)અભ્યાસ : ગ્રેજ્યુએટઅનુભવ : 1થી2 વર્ષના અનુભવી તથા કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના જાણકાર, ડીલર સાથે સારા કોન્ટેકટમાં રહીને સેલ્સ વધારી શકે અને ફિલ્ડ વર્ક અને કાર પણ ચલાવી શકે તેવા ઉમેદવાર, ખાદ્ય તેલના માર્કેટિંગના અનુભવીને પેહલી પસંદગી● કાર ડ્રાઈવર- 1 (M)અનુભવ : 2થી 3 વર્ષનો કાર ચલાવવાનો અનુભવ જરૂરી, વેલિડ ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી.● ઓફિસ બોય- 1 (M)અભ્યાસ : 10 પાસટુ વ્હીલર આવડતુ હોવું જોઈએ, ઓફીસ વર્ક આવડતુ હોય તેવાની પ્રથમ પસંદગીએડ્રેસ : PGVCL સબ સ્ટેશનપાછળ, ગામ -ભોજપરા તા.વાંકાનેર મો.નં. 95128 22322ઇમેઇલ : ableoilsandagro@gmail.com