મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં SOLITA INDUSTRIES LLPમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● ઇન્જેક્શન મોલ્ડીંગ ઓપરેટર - 1(M) અનુભવ : 2 વર્ષ● ઇન્જેક્શન મોલ્ડ મેઇન્ટેનન્સ - 1(M) અનુભવ : 2 વર્ષ● પ્લાસ્ટિક લાઈન QC- 1(M) આ જગ્યા માટે મો.નં.9033663366 ઉપર સંપર્ક કરવો અથવા રિઝ્યુમ મોકલવું● પ્લાસ્ટિક એસેમ્બલિંગ સુપરવાઈઝર -1(M)● માર્કેટિંગ પર્સન -2 (M)આ જગ્યા માટે મો.નં.9909363366 / મો.નં. 99093 03366 ઉપર સંપર્ક કરવો અથવા રિઝ્યુમ મોકલવુંSOLITA INDUSTRIES LLPસર્વે નં.708 પૈ2, ઘુંટુ પાસે, તા.મોરબી