મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બીસલેરી કંપનીના ઓથોરાઈઝડ મેન્યુફેક્ચરર એમ્બીસન્સ બેવરેજીસના પાણીના પ્લાન્ટ માટે 6 જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ તાત્કાલિક ધોરણે રિઝ્યુમ સાથે રાખી રૂબરૂ આવવાનું રહેશે. _______________________________________● કેમિસ્ટ - 4(M/F)અભ્યાસ : ફૂડ ટેક્નિશિયન _______________________________________● માઇક્રોબાયોલોજીસ્ટ -2(M/F)અભ્યાસ : માઇક્રોબાયોલોજી_______________________________________12 કલાક વર્કિંગ ટાઈમડે એન્ડ નાઈટ શિફ્ટઆકર્ષક પગાર અભ્યાસનું સર્ટિફિકેટ હોવું જરૂરી_______________________________________એમ્બીસન્સ બેવરેજીસ પટેલ સમાજ વાડીની બાજુમાં,ધરમપુર, તા.મોરબી96877 52604_______________________________________