મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગિયર બોક્સ અને ઇલેક્ટ્રીક મોટરનું મેન્યુફેક્ચરિંગ કરતી ETERNAL GEARમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ અથવા ઇમેઇલ કરવા જણાવાયુ છે. ● સેલ્સ એક્ઝિક્યુટિવ - 3(F)ટેલિફોનિક માર્કેટિંગ ઇન ઓલ ઓવર ઇન્ડિયાકોમ્પિટીટીવ સેલેરી એટ ઓલ લેવલ● સેલ્સ એક્ઝિક્યુટિવ -2(M)ડોર ટુ ડોર માર્કેટીંગ (ડોમેસ્ટિક)કોમ્પિટીટીવ સેલેરી એટ ઓલ લેવલ● એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ -1(F)2 યર એક્સપિરિયન્સ ઇન ટેલી & કોમ્પ્યુટર નોલેજETERNAL GEARપ્લોટ નં.1&2, શ્યામ એસ્ટેટ, વિશાલ ફર્નિચર પાછળ, શોભેશ્વર રોડ, મોરબી-2મો.9586277177ઇમેઇલ : info@eternalgears.com