મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બીસલેરી કંપનીના ઓથોરાઈઝડ મેન્યુફેક્ચરર એમ્બીસન્સ બેવરેજીસના પાણીના પ્લાન્ટ માટે 50 જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવાં આવી છે. 12 કલાક કામ કરી શકે તેવા ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયુ છે. લેબર કોન્ટ્રાક્ટર પણ સંપર્ક કરી શકે છે. સ્ટાફ - 50 (M)અનુભવી તથા બિન અનુભવીઉચ્ચ પગાર ધોરણરાત પાળી/ દિવસ પાળીએમ્બીસન્સ બેવરેજીસ પટેલ સમાજ વાડીની બાજુમાં,ધરમપુર, તા.મોરબી98795 8349896877 52604