મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ એવા Armano Vitrified LLPમાં સેલ્સ પર્સનની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ ઇમેઇલ તથા વોટ્સએપ કરવા જણાવાયુ છે.● સેલ્સ પર્સન - 51.) ટાઇલ્સ / વિટ્રિફાઇડ ઇન્ડસ્ટ્રીમાં સારો અનુભવ / સંબંધિત ક્ષેત્રમાં યોગ્ય લાયકાત 2.) ઉત્તમ સેલ્સ અને કમ્યુનિકેશન સ્કિલ્સ3.) માર્કેટમાં ટ્રાવેલ કરવા તૈયાર 4.) ટાર્ગેટ આધારિત કામ કરવાની ક્ષમતાArmano Vitrified LLPમો.9157777712ઇમેઇલ : help@armanovitrified.com