મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બેલા નજીક આવેલ કોસીના સિરામિક એલએલપીમાં સેલ્સ એન્ડ માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. ● સેલ્સ એન્ડ માર્કેટિંગ -5 (M/F) અનુભવ : 2 વર્ષ (સિરામિક માર્કેટિંગ) અભ્યાસ : ગ્રેજ્યુએટ સ્કિલ : કોમ્પ્યુટર નોલેજ ભાષા : હિન્દી, ગુજરાતી, અંગ્રેજી Cosina સિરામિક LLP એસ નં.549, જેમસ્ટોન સિરામિક સામે, ખોખરા હનુમાન મંદિર રોડ, બેલા, મોરબી મો.નં.9925467000