મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ORKAY સિરામિક LLPમાં માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.માર્કેટિંગ પર્સન - 5 (M)અભ્યાસ : ગ્રેજ્યુએટ ( બહારગામના કર્મચારી માટે રહેવા અને જમવાની પણ સુવિધા)ORKAY સિરામિક LLP 8એ નેશનલ હાઇવે,ટોલ પ્લાઝા પાસે,વઘાસિયા, વાંકાનેર મો.નં.99139 26363