મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત SANVIS સિરામિક પ્રા.લિ.માં 5 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ ઉપર મોકલી એપોઈટમેન્ટ લઈને ફેક્ટરીએ રૂબરૂ મળવા આવવાનું રહેશે.ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -5 (મેલ)અભ્યાસ : ગ્રેજ્યુએટઅનુભવ : 5 વર્ષસેલેરી : આકર્ષકSANVIS સિરામિક પ્રા.લિ.જેતપર રોડ, કેનાલ નજીક,પાવડીયારી માતાજી મંદિર પાસે,જસમતગઢ, મોરબીમો.નં. 7069706900