મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ લેકમી વિટ્રીફાઇડ એલએલપીમાં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને ફોન ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.● CT સ્ટોક - 2 (M)અનુભવ : 3 વર્ષ● એક્સપોર્ટ લોડિંગ સુપર વાઇઝર - 2(M)અનુભવ : 3 વર્ષ● એક્સપોર્ટ સેલ્સ કો-ઓર્ડિનેટર -1(M/F)અનુભવ : 2 વર્ષLAKME VITRIFIED LLP મામા સીએનજી પંપ સામે, રેન્જ સિરામિક પાસે, જેતપર-પીપળી રોડ, બેલા, તા.મોરબી99250 35700