મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય ગણેશ હિરોમાં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઓટો મોબાઈલ ક્ષેત્રના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે.● એકાઉન્ટ મેનેજર - 1(ટેલીના જાણકાર) ● બીલિંગ એક્ઝિક્યુટિવ -1(કોમ્પ્યુટરના જાણકાર)● ઇન્સ્યોરન્સ એક્ઝિક્યુટિવ -1(કોમ્પ્યુટરના જાણકાર)● ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 1● ટેલી કોલર - 1 (ફિમેલ)(અનુભવ જરૂરી) જય ગણેશ હીરોભક્તિનગર સર્કલ પાસેશનાળા બાયપાસ, મોરબીમો.નં.9601293091(કોલ ન કરવો, માત્ર વોટ્સએપ ઉપર રિઝ્યુમ મોકલવું)