મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત Furniture no showroom એન્ટિક ઇન્ટિરિયરમાં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● સેલ્સ એક્ઝિક્યુટિવ - 2(M/F)ગુડ માર્કેટિંગ નોલેજસ્ટ્રોંગ કોમ્યુનિકેશન& સેલ્સ સ્કીલ્સ● હેલ્પર - 3(M)બેઝિક સપોર્ટ વર્કહાર્ડ વર્કિંગ & રિસ્પોન્સીબલએન્ટિક ઇન્ટિરિયર ગુજરાત ગેસ CNG પંપ સામે, મોરબી-રાજકોટ હાઇવે, શનાળા, મોરબીધવલ પટેલમો.9512999994(રિઝ્યુંમ વોટ્સએપ કરવું, અથવા રૂબરૂ બપોરે 2થી 5 વાગ્યા સુધીમાં મળવું)